PM મોદીએ આજે બુધવારે (21 જૂન) અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલયમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું.…