સમાન સિવિલ કોડ અંગેના સૂચનો 15મી એપ્રિલ સુધી મોકલી શકાશે ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ…