‘રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે પેટ્રોલના ભાવ બમણા થયા’ આ મહત્વનું અને મોટું નિવેદન આજે સાંજે વડોદરા ખાતે આવેલા વિદેશમંત્રી એસ.જયશંકરે આપ્યું…