state government
-
ગુજરાત
જામનગરમાં રૂ.575 કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવાશે
જી.જી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નિર્માણ પામશે નવી હોસ્પિટલ 1150 પથારીની હોસ્પિટલમાં 650 બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓના હશે 500 બેડ માતૃ-બાળની સેવાઓ માટે…