શિવરાત્રિના મહાપર્વે શિવ પરિવારની 8.5 ટનની નયનરમ્ય પ્રતિમા જોવા નરગજનો ઉમટયા છે. આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે શિવભક્તો દેવાધિદેવની ભક્તિમાં ભાવવિભોર બન્યા…