Saurashtra
-
ગુજરાત
વરસાદને કારણે સૌરાષ્ટ્રના 38 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, PGVCLની ટીમે પૂર્વવત કર્યો
રાજકોટ, 01 જુલાઈ 2024, ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્ર-કચ્છના…