PI અને PSIની બદલી
-
ગુજરાત
breaking news: ગુજરાત પોલીસમાં 22 PI અને 63 PSIની બદલી, જુઓ કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી બદલીનો દોર શરૂ થયો છે. ત્યારે આજે ગુજરાતમાં ગૃહવિભાગમાં ફરીએક વાર પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો…