ભાવનગર ખાતે આજે NCC સી.સર્ટિફિકેટનું પેપર ફૂટયુ પેપર ફૂટતા હાલ પરીક્ષા મોકૂફ રખાઈ છે ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓમાં નિરાશા…