middaymealprogram
-
ગુજરાત
રાજ્યમાં મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ રહેતાં રાજકોટ જિલ્લાના 107691 છાત્રો નાસ્તો, ભોજનથી વંચિત
રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મધ્યાહન ભોજન કેન્દ્રમાં હજારો બાળકો નાસ્તો તેમજ ભોજનથી વંચિત છે. હાલ ગ્રામ્ય…