અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હવામાન વિભાગની નવી આગાહી, જાણો ગુજરાતમાં વિરામ લીધા બાદ હવે વરસાદ ક્યાં ધબધબાટી બોલાવશે

  • ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે
  • હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં આજે 15 ઓગષ્ટે આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ફરી એક વખત વરસાદની એન્ટ્રી થશે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી,તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવયા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ફરી એક વખત વરસાદની એન્ટ્રી થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહી શકે છે. જેમાં પંચમહાલ, દાહોદ, ખેડા, વડોદરા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી , છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, રાજકોટ, સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ રહેશે. રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે.

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના
સુરત,નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ,ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ એટલે કે 20 ઓગષ્ટ ઉંધી દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે.

આ પણ વાંચો : આવતી કાલે રાજ્યના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

Back to top button