Gujarat Maritime Board
-
ગુજરાત
રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિ બનશે વધુ સલામત, ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’ જાહેર
ગાંધીનગર, 12 ડિસેમ્બર : રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ, ૨૦૨૪’ જાહેર કરાયા…