GTU
-
ગુજરાત
GTUની 425 કોલેજોમાં શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા ઇન્સપેક્શન થશે, સુવિધાનો અભાવ હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે
રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજોમાં સંખ્યા મળતી નથી છતાં મોટા પ્રમાણમાં એન્જિનિયરિંગ કોલેજ ખુલી છે ત્યારે આ કોલજોમાં ક્વોલિટી એજ્યુકેશન ન જળવાતું…