Ganpatpura Ganpati Temple
-
ગણેશ ચતુર્થી
દેશનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે વિરાજમાન છે સ્વયંભૂ પ્રગટેલા એકદંત ગણેશ
ગણેશ ચતુર્થીના દિવસે આજે અમે તમને દર્શન કરાવીશું ગણપતપુરાના ગણપતિ મંદિરના. અને સાથે જ તેનો ઈતિહાસ પણ જણાવીશું. ગણપતપુરા કે…