FTX founder Sam Bankman-Fried
-
વર્લ્ડ
Cryptoexchange FTX ફાઉન્ડરના જામીન નામંજૂર, અબજો ડોલરની છેતરપિંડીનો આરોપ
FTXના ફાઉન્ડર સેમ બેંકમેન-ફ્રાઈડને જામીન આપવાનો કોર્ટે ઈનકાર કર્યો છે. સેમ બેંકમેન-ફ્રાઈડની છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરવામાં આવી…