#foodlover #adventurelover #honeymooncouple #manali
-
ટ્રાવેલ
હનીમૂન પ્લેસ મનાલીમાં ખુલ્યું એક એવું રેસ્ટોરન્ટ જેમાં તમે કરાવી શકો છો તમારા પાર્ટનરને એડવેન્ચરનો અનુભવ… તો કઈ છે એ જગ્યા ? અને શું છે તેની પ્રાઈઝ ? જોઈએ
મનાલી, આમ તો આ સીટી સહેલાણીઓનું ફરવા માટેનું સૌથી બેસ્ટ પ્લેસ છે. અહીંયા લોકો મોટે ભાગે ફેમીલી સાથે ગરમીની સિઝનમાં…