CyberCrimeNews
-
ગુજરાત
સુરત: ડિજિટલ એરેસ્ટ કરી ટ્રાન્સફર કરાવ્યા 2 કરોડ, ભારતથી રશિયા જવાના ફિરાકમાં હતો આરોપી, કેવી રીતે ઝડપાયો?
સુરત સાયબર ક્રાઈમ સેલે દિલ્હી એરપોર્ટ પરથી 2 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં આરોપીની ધરપકડ કરી છે. આરોપી શંકરભાઈ સોમાભાઈ ચૌધરી…