Controversy from the new circular
-
ગુજરાત
રાજકોટની જૂની કલેકટર કચેરીમાં પૂર્વના મામલતદારે આવકના દાખલામાં ફરજિયાત બે સાક્ષી માંગતા વિવાદ
અરજદારો પાસેથી તલાટીનું રોજકામ, બે સાક્ષીની સહી, પુરાવા આપવાની જાહેરાતથી રોષ સાક્ષી અંગેની રાજ્ય સરકારની જોગવાઇ છે પરંતુ અમલ કરાવવામાં…