Commissioner Dr. H. G. Koshia
-
ગુજરાત
રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરો વાર્ષિક રિટર્ન ભરવું પડશે
આગામી તા. ૩૧ મે ૨૦૨૪ સુધીમાં વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત રાજ્ય સરકારની વેબસાઈટ પરથી વાર્ષિક રિટર્ન ભરી શકશે સમય મર્યાદા…