chairman of GUJ RERA
-
ગુજરાત
GUJ RERA ના નવા ચેરમેન તરીકે અનિતા કરવલની નિમણુંક, લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરાઈ
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના ચેરમેન તરીકે નિવૃત્ત આઈએએસ અધિકારી અનિતા કરવલની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હીમાં અનિતા કરવલ…