ફોટો સ્ટોરી

સૌથી વધુ ફોલો કરવામાં આવતી પાકિસ્તાની સેલિબ્રિટી છે 2 બાળકોની માતા, જુઓ જોરદાર ફોટા

Text To Speech

સોશિયલ મીડિયામાં અવારનવાર સેલીબ્રીટી પોતાના સુંદર ફોટા અપલોડ કરીને ફેંસ સાથે જોડાયેલા રહે છે. ત્યારે આજે અમે તમને એવી એક સુંદર અભિનેત્રીની તસવીરો બતાવવા જઈ રહ્યા છે જે જોઇને તમે દંગ રહી જશો. જી હા આ સુંદર અભિનેત્રી બીજી કોઈ નહી પણ પાકિસ્તાનની આયેજા ખાન છે. આયેજા બે બાળકોની માતા છે. આયેજાને ઈન્સ્ટાગ્રામ પર 12 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. આ કારણથી આયેજા ઈન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનની સૌથી ફેમસ સેલિબ્રિટી બની ગઈ છે. તેના ચાહકો તેની ખુબસુરતીના દીવાના છે. પાકિસ્તાનના મોટા સેલેબ્સની વાત કરીએ તો માહિરા ખાનના 9.4 મિલિયન, સબા કમરના 5.4 મિલિયન, ફવાદ ખાનના 1.4 મિલિયન ફોલોઅર્સ છે.

Back to top button