એજ્યુકેશનગુજરાત

ગાંધીનગર ખાતે સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કોંફરન્સની થઈ શરૂઆત

Text To Speech

ગાંધીનગર ખાતે આજથી શરૂ થતી 2 દિવસિય સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કોંફરન્સની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ તથા તેમના પ્રતિનિધિઓએ આજે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG), ગાંધીનગરની મુલાકાત લીધી હતી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 અને 2 જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વના કોન્ફરન્સમાં દેશભરના શિક્ષણમંત્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button