Baby care center owner arrested
-
નેશનલ
બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ, હોસ્પિટલમાં લાગેલી આગમાં 7 નવજાત શિશુઓના થયા હતા મૃત્યુ
દિલ્હી પોલીસે બેબી કેર સેન્ટરના માલિક ડૉ.નવીન ખીચીની કરી ધરપકડ બેબી કેર સેન્ટરમાં શનિવારની રાત્રે લાગી હતી આગ આગમાં 7…