કેન્દ્ર સરકારે ‘અગ્નિપથ’ યોજના શરૂ કરતાની સાથે જ દેશભરમાં હિંસાની ચિનગારી ભડકી. સેનામાં ભરતીના સપના જોતા યુવાનો રસ્તા પર આવ્યા.…