2022માં યોજના માટે ગુજરાતને 7 કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા
-
ગુજરાત
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું પોતાના ‘સપનાનું ઘર’
રાજ્યમાં યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ શહેરમાં કુલ 7.50 લાખ અને ગ્રામ્યમાં 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ 2022માં…