20 crore Charas seized
-
ગુજરાત
દ્વારકાના દરિયાકાંઠેથી આજે 20 કરોડનું ચરસ ઝડપાયુ, છેલ્લા એક સપ્તાહમાં 100 જેટલા પેકેટ મળ્યા
દેવભૂમિ દ્વારકા, 15 જૂન 2024, ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા નજીકના દરિયાકાંઠેથી 20 કરોડની…