15 ડેપ્યુટી કલેક્ટર સંવર્ગના અધિકારીઓ
-
ગુજરાત
રાજ્યમાં એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા
રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરી નાખી…