10 lakh people participated
-
ગુજરાત
ગુજરાતની 3620 ગ્રામ પંચાયતોમાં 10 લાખથી વધુ લોકો ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા
ગાંધીનગર, 7 ડિસેમ્બર 2023, સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ ચાલી રહી છે જેને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.…