હરિયાણા ક્રાઈમ ન્યૂઝ
-
નેશનલ
સગી દીકરીએ માતાને ઘરમાં બંધક બનાવી ઢોર માર માર્યો, પ્રોપર્ટી ટ્રાંસફર ન કરતા ત્રાસ ગુજાર્યો
હિસાર, 02 માર્ચ 2025: હરિયાણાના હિસારના આઝાર નગર સાકેત કોલોનીમાંથી એક દીકરી દ્વારા માતા સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે.…