સળગતો લાવા પડતા કામદારો દાઝી ગયા
-
નેશનલ
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં સળગતો લાવા પડતા 9 કામદારો દાઝી ગયા, 2 ગંભીર
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં સ્મેલ્ટિંગ યુનિટમાંથી ગરમ સ્લેગ પડતાં નવ કામદારોને દાઝી ગયા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. આ…