શ્રવણ તીર્થયાત્રાના નામે ઠગાઈ
-
ગુજરાત
ભાજપની કારોબારી મહિલા સભ્ય અને તેમના પુત્રએ કરી છેતરપિંડી, શ્રવણ તીર્થયાત્રાના નામે લાખો પડાવ્યા
સુરતમાં ભાજપની કારોબારી સભ્ય જયશ્રી લુણાગરિયા અને તેમના પુત્ર અજય વિરૂદ્ધ અઠવા લાઇન્સ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.…