ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Asia Cup Winner : એશિયા કપનો તાજ 8મી વખત ભારતને શિરે

Text To Speech

Asia Cup Winner :  શ્રીલંકા સામે ભારતની સામેની ફાઈનલ મેચ માં શ્રીલંકા એ આપેલા 50 રનના ટાર્ગેટ સામે ભારતે શાનદાર જીત જીત મેળવી છે.

ભારતની 10 વિકેટે શાનદાર વિજય

ભારતની ઓપનીંગ  જોડી ઇશાન કિશનએ 23 રન અને શુભમન ગિલે 27 રન કર્યા હતા.આમ ભારતે માત્ર 7મી ઓવરમાં જ વિજય પ્રાપ્ત કરી લીધો હતો.

એક તરફ મેચથી ચાહકો નિરાશ

આ મેચમાં ભારત સામે શ્રીલંકા સામે આશાન જીતથી અને એક તરફ મેચથી ચાહકો નિરાશ થયા છે.

ભારતએ પાકિસ્તાન અને શ્રીલંકા સામે શાનદાર જીત બાદ ફરી એક વાર હવે ભારત રવિવારે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે ત્યારે શ્રીલંકાએ 15.2 ઓવર માં 50 રન માં ઓલઆઉટ થઇ ગઈ છે

મોહમ્મદ સિરાજની 6 વિકેટ:

પથુમ નિશાંક (2)
એસ. સમરવિક્રમ (0)
અસલંકા (0)
ધનંજય ડી સિલ્વા (4)
ડી. શનાકા (0)
મેન્ડિસ (17)

હાર્દિક એ પણ ત્રણ વિકેટ લીધી

હાર્દિક પંડ્યા એ પણ આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી જેમાં ડુનિથ વેલાલાગે,પ્રમોદ મદુશન,મથિશા પાથિરાનાને આઉટ કરી હતી.

 

Back to top button