વેક્સિન સર્ટિફિકેટ્સ
-
ગુજરાત
જૂનાગઢમાં રસીકરણમાં કૌભાંડ, આ બોલિવૂડ સ્ટાર અને ક્રિકેટરોનાં નામે વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યા
જૂનાગઢમાં રસીકરણમાં કૌભાંડની ઘટના સામે આવી છે. જેમાં ફિલ્મ સ્ટાર્સના નામ ધરાવતા પ્રમાણપત્રો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.…