વિનામૂલ્યે સારવાર
-
ગુજરાત
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી મળ્યું નવું જીવન, બે માસના બાળકની જન્મજાત હ્રદયની બીમારી થઈ દૂર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બાળકને હ્રદયમાં કાણું હોવાથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સર્જરી કરાઈ બાળકની જન્મજાત હ્રદયની બીમારી…