વાયબ્રન્ટ સમિટ
-
ઉત્તર ગુજરાત
બનાસકાંઠા: મુડેઠાની નવી GIDC માટે 2.45 લાખ ચો.મી. જમીન ફાળવવા મુખ્યમંત્રીની મંજૂરી
પાલનપુર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે બનાસકાંઠામાં ડીસા તાલુકાના મુડેઠા ખાતે…