રાજકોટ વિધાનસભા બેઠક
-
ગુજરાત
રાજકોટ જિલ્લાની 8 બેઠક પર 23 લાખ મતદાર, 13 હજારથી વધુ સરકારી કર્મીઓ ચૂંટણી ડ્યૂટી માટે તહેનાત; 2253 મતદાન કેન્દ્ર તૈયાર કરાશે
રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી…