રાજકોટમાંથી ઝડપાઈ ડુપ્લીકેટ ચલણી નોટ
-
ગુજરાત
2000ની નોટબંધીનાં માહોલ વચ્ચે આ શહેરમાંથી ઝડપાઈ રૂ.500 અને રૂ.100ના દરની ડુપ્લીકેટ ચલણી નોટ
રૂ.23.44 લાખની જાલીનોટ સાથે ત્રણની ધરપકડ રાજકોટ ક્રાઈમ બ્રાંચ તથા એસઓજી અને એલસીબી ઝોન-2ની મોટી કાર્યવાહી કલર પ્રિન્ટરમાં ઓરિજિનલ નોટ…