રાજકોટના વેપારી બંધુ સાથે રૂ.1.22 કરોડની ઠગાઈ
-
ગુજરાત
વધુ એક કિરણ પટેલ ? સેન્ટ્રલ IBના અધિકારીની ઓળખ આપી રાજકોટના વેપારી બંધુ સાથે રૂ.1.22 કરોડની ઠગાઈ
વડોદરાના હિતેષ ઠાકર સામે ડીસીબી પોલીસ મથકે ગુનો નોંધાયો હિતેષે સરકારી ખરાબામાં કારખાનું મંજુર કરાવી દેવાની આપી હતી લાલચ રાજકોટ…