યુટ્યુબના સીઈઓનું રાજીનામું
-
બિઝનેસ
યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીનું રાજીનામું, ભારતીય મૂળના નીલ મોહન મેળવશે પદ
યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કએ ગુરુવારે જણાવ્યું હતું કે યુટ્યુબના ચીફ…