મુંગેર
-
નેશનલ
મા-બાપે iPhone ન લાવી દીધો તો દીકરીએ બ્લેડથી હાથ કાપી નાખ્યા, લોહીલુહાણ થતાં હોસ્પિટલે લઈ જવી પડી
મુંગેર, 25 માર્ચ 2025: બિહારના મુંગેરના જમાલપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોહનપુર ખલાસી વિસ્તારમાં રહેતા શંભૂ બિંદની દીકરી…