મહિલા સફાઈકર્મી પર દુષ્કર્મ
-
ગુજરાત
મહિલા સફાઈકર્મી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો, ચરોતર વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું
તાજેતરમાં અમદાવાદ ખાતે એક દલિત વાલ્મિકી સમાજ ની દિકરી સાથે દુઃખદ ઘટના બની હતી. 18 જુલાઈએ નરોડા વિસ્તારમાં રહેતા ભોગ…