ભારતીય માનક બ્યૂરો
-
ગુજરાત
અમદાવાદના ભારતીય માનક બ્યૂરો દ્વારા વિદ્યાર્થીઓ માટે J.K. સિમેન્ટ વર્ક્સની એક્સપોઝર વિઝિટ
વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓને સિમેન્ટ ફેક્ટરીમાં ઉત્પાદિત સિમેન્ટની પ્રક્રિયા અને ગુણવત્તા ખાતરી પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા અમદાવાદ, 21 ડિસેમ્બર: અમદાવાદની…