પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)
-
ગુજરાત
વર્ષ 2011ની ગ્રામ્ય વસ્તી માપદંડ મુજબ રાજ્યમાં જરૂરિયાત કરતા આટલા વધારે PHC કેન્દ્ર કાર્યરત
ગુજરાતના છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્યની સુવિધા આપવી એ સરકારની જવાબદારી છે. આ માટે રાજ્યમાં આરોગ્ય મંત્રાલય ચિંતા કરતુ હોય છે.…