પ્રણયોત્સવ-2
-
ઉત્તર ગુજરાત
કવિ પારસ પટેલના કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2નું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાના હસ્તે વિમોચન
પાલનપુર: ગુજરાતી સાહિત્યના અનેરાં કવિ અને સર્જક પારસ પટેલ રચિત કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2નો વિમોચન સમારોહ ગત શનિવારે સાંજે અમદાવાદમાં નામી અનામી…