પાણી સમસ્યા
-
ગુજરાત
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના સરકાર વિરૂદ્ધ સૂર, કહ્યું પાણીના પ્રશ્ને 25 વર્ષથી રજૂઆત છતાં કોઈ કામગીરી થઈ નથી; 2024 પછી રાજકીય સંન્યાસ લઈશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. હજુ તો ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ નથી ત્યાં રાજકીય પક્ષોમાં ચૂંટણીનો ગરમાવો…