જમ્મુ, 27 માર્ચ : જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા…