દેશમાં 163 દિવસ બાદ ચાર હજારથી વધુ કોરોના કેસ
-
નેશનલ
દેશમાં 163 દિવસ બાદ એક દિવસમાં ચાર હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, 15ના મોત
મંગળવારે સક્રિય કેસોની સંખ્યા 23,091 પર પહોંચી ગઈ મહારાષ્ટ્ર અને કેરળમાં ચાર-ચાર મોત નોંધાયા છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પુડુચેરી…