લખી-વાંચી ન શકતા અમદાવાદના કિશોરને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત ગુજરાતનું નામ રોશન કરનાર ઓમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા…