ચંદનની ખેતી
-
ઉત્તર ગુજરાત
બનાસકાંઠામાં ખુશ્બુની ખેતી, અજાપુર વાંકા ગામે ૫૦ વીઘા જમીનમાં સેન્ડલ વુડની ખેતી કરતા ખેડૂત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અજાપુર વાંકા ગામના 85 વર્ષના મૂળજીકાકાએ આ ઉંમરે “ખુશ્બૂની ખેતી” કરી આખા પંથકમાં ચંદનની સુવાસ…