કેસર કેરી
-
ગુજરાત
હરાજીથી લઈને અત્યાર સુધીમાં તલાલા માર્કેટિંગ યાર્ડમાં 60 હજારથી વધુ કેસર કેરીના બોક્સની આવક, હવે દરરોજ 500 બોક્સ વધી શકે છે
કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. ગત 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો…