અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
-
કચ્છ - સૌરાષ્ટ્ર
મોરબીમાં વસતા પરપ્રાંતીય શ્રમિકો અંગે મોરબી મેજિસ્ટ્રેટનું જાહેરનામું
કારખાના યુનિટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની…